Whatsappicon.jpg
Whatsappicon.jpg
ज्ञानमती नेटवर्क से जुड़ने के लिये ADD ME < मोबाइल नं.> लिखकर +91 7599002108 पर व्हाट्सएप पर मेसेज करें|


दिव्यशक्ति ब्राह्मी-सुंदरी स्वरूपा गणिनीप्रमुख श्री ज्ञानमती माताजी ससंघ का मंगल चातुर्मास अवध की धरती जन्मभूमि टिकैतनगर में 15-7-19 से प्रारंभ हुआ |

पारस चैनल पर प्रातः ६ से ७ बजे तक देखें जिनाभिषेक एवं शांतिधारा पुन: ज्ञानमती माताजी - चंदनामती माताजी के प्रवचन ।

०२. અધ્યાય - २

ENCYCLOPEDIA से
(०२. અધ્યાય - 2 से पुनर्निर्देशित)
यहाँ जाएँ: भ्रमण, खोज

અધ્યાય - ૨ ( કૃતિકર્મવિધિ )

અથ સિધ્ધવંદનાક્રિયાયાં પૂર્વાચાંર્યાનુક્રમેણ સકલકર્મક્ષયાર્થં ભાવપૂજા - વંદનાસ્તવસમેતં સિધ્ધભક્તિકાયોત્સર્ગં કરોમ્યહમ્ | [ઇસ પ્રતિજ્ઞા વાક્ય કો બોલકર સાષ્ટાંગ યા પંચાગ નમસ્કાર કરકે ખડે હોકર મુકુલિત હાથ જોડકર તીન આવર્ત એક શિરોનતિ કરકે મુક્તાશુક્તિ મુદ્રા સે હાથ જોડકર સામાયિક દણ્ડ્ક પઢેં |]
સામાયિક દણ્ડક
ણમો અરિહંતાણં ; ણમો સિધ્ધાણં ;ણમૉ આઇરિયાણં ;
ણમો ઉવજ્ઝાયાણં ; ણમો લોએ સવ્વસાહૂણં ||
ચત્તારિ મંગલં --અરિહંત મંગલં ; સિધ્ધ મંગલં ; સાહુમંગલં ; કેવલિ પણ્ણત્તો ધમ્મો મંગલં | ચત્તારિ લોગોત્તમા -અરિહંત લોગુત્તમા ; સિધ્ધ લોગુત્તમા ; સાહુ લોગુત્તમા ; કેવલિ પણ્ણત્તો ધમ્મો લોગુત્તમા | ચત્તરિ સરણં પવ્વજ્જામિ - અરહંત સરણં પવ્વજ્જામિ ; સિધ્ધ સરણં પવ્વજ્જામિ ; સાહુ સરણં પવ્વજ્જામિ ; કેવલિ પણ્ણત્તો ધમ્મો સરણં પવ્વજ્જામિ | અર્થ કૃતિકર્મ વિધિ અથ સિધ્ધવંદનાક્રિયાયાં પૂર્વાચાર્યાનુક્રમેણ સકલ કર્મ ક્ષયાર્થં ભાવ પૂજાવંદનાસ્તવસમેતં સિધ્ધભક્તિ કાયોત્સર્ગં કરોમ્યહં | સામાયિક દણ્ડક [પધ્યાનુવાદ ] ણમો અરિહંતાણં ; ણમો સિધ્ધાણં ણમો આઇરિયાણં
ણમો ઉવજ્ઝાયાણં ; ણમો લોએ સવ્વ સાહૂણં || ચત્તારિ મંગલં - અરિહંત મંગલં ; સિધ્ધ મંગલં ;સાહુ મંગલં ;કેવલિ પણ્ણત્તો ધમ્મો મંગલં | ચત્તારિ લોગુત્તમા ; અરિહંત લોગુત્તમા ;સિધ્ધ લોગુત્તમા ;સાહુ લોગુત્તમા ;કેવલિ પણ્ણત્તો ધમ્મો લોગુત્તમા | ચત્તારિ સરણં પવ્વજ્જામિ ; અરિહન્ત સરણં પવ્વજ્જામિ ;સિધ્ધ સરણં પવ્વજ્જામિ ;સાહુ સરણં પવ્વજ્જમિ ;કેવલિ પણ્ણત્તો ધમ્મો સરણં પવ્વજ્જામિ | સામાયિક દંડક નો અર્થ ચાર ધાતિયા કર્મો થી રહિત ; અનન્તચતુષ્ટય થી સહિત ; આઠ પ્રાતિહાર્યો થી સહિત ; સમવશરણાદિવિભૂતિસમન્વિત ; પરમ ઔદારિકશરીર ના ધારક  ; હ્યિતોપદેશી ; સર્વજ્ઞ ; વિતરાગ અરહંતો કો ; આઠ કર્મો થી રહિત ; આઠ ગુણોં થી સહિત સિધ્ધો કો ; પંચાચાર કા સ્વયં પાલન કરનેવાલે બીજાઓં ને પાલન કરાવવાળા છત્તીસ ગુણ સમન્વિત આચાર્યો ને ;બાર અંગ અને ચૌદપૂર્વ નુ અધ્યયન અને અધ્યાપન કરવા-કરાવવા વાળા ;સ્વયં શુધ્ધ વ્રતોં થી યુક્ત ઉપાધ્યાયોં કો  ; ૨૮ મૂલગુણૉં થી યુક્ત ; મોક્ષ પથ ના સાધન કરવાવાળા લોકવ્ર્તી સમ્પૂર્ણ સાધુઓં ને નમસ્કાર કરુ છુ .| અર્હંત; સિધ્ધ ; સાધુ અને કેવલી પ્રણીત ધર્મ આ ચાર મંગલરુપ છે-પાપ કર્મો ને નાશ કરવાવાળા અને સુખ ને આપવાવાળા છે .અર્હંત ; સિધ્ધ ; સાધુ અને કેવલી પ્રણીત ધર્મ આ ચાર લોક માં ઉત્તમ છે અર્થાત ઉત્તમ ગુણોં થી યુક્ત છે અને ભવ્યોં ને ઉત્તમ પદ ની પ્રાપ્તિ નુ કારણ છે.અરહંત ; સિધ્ધ ; સધુ અને કેવલી પ્રણીત ધર્મ આ ચાર ની શરણ ને પ્રાપ્ત થાઉ છુ અર્થાત દુર્જય કર્મ શત્રુઓ થી જયમાન દુ:ખરુપ સમુદ્ર થી ભવ્ય જીવોં ને તારવાવાળા છે એટલામાટે આ ચારોં ની શરણ ગ્રહણ કરુ છુ .

અડ્ઢાઇજ્જદીવદોસમુદ્દેસુ પણ્ણારસકમ્મભૂમિસુ જાવ અરહંતાણં ભયવંતાણં આદિયરાણં તિત્થયરાણં જિણાણં જિણોત્તમાણં કેવલિયાણં ; સિધ્ધાણં ; બુધ્ધાણં ; પરિણિવ્વુદાણં ; અન્તયડાણં  ;પારયડાણં  ; ધમ્માઇરિયાણં ; ધમ્મદેસિયાણં ; ધમ્મણાયગાણં ; ધમ્મવરચાઉરંગચક્કવટ્ટિણં ;દેવાહિદેવાણં; ણાણાણં ; દંસણાણં ; ચરિત્તાણં સદા કરેમિ કિરિયમ્મં | કરેમિ ભંતે ! સમાઇયં સવ્વસાવજ્જજોગં પચ્ચક્ખામિ જાવ્જ્જીવં તિવિહેણ મણસા વચસા કાએણ ણ કરેમિ ણ કારેમિ કીરંતં પિ ણ સમણુમણામિ | તસ્સ ભંતે ! અઇચારં પચ્ચક્ખામિ ણિંદામિ ગરહામિ અપ્પાણં ; જાવ અરહંતાણં ; ભયવંતાણં પજ્જુવાસં કરેમિ તાવ કાલં પાવકમ્મં દુચ્ચરિયં વોસ્સરામિ | [૯ વાર મહામંત્ર જાપ] [મુકુલિત હાથ જોડે હુએ હી તીન આવર્ત એક શિરોનતિ કરકે ખડે-ખડે જિનમુદ્રા સે સત્તાઇસ ઉચ્છ્વાસ મેં નવ બાર ણમોકાર મંત્ર કા જાપ કરેં |પુન: પંચાંગ નમસ્કાર કરકે ખડે હોકર મિક્તાશુક્તિ મુદ્રા સે હાથ જોડકર તીન આવર્ત એક શિરોનતિ કરકે થોસ્સામિસ્તવ પઢેં |]
પધ્યાનુવાદ
ઢાઇ વ્દીપ અરુ દો સમુદ્ર ગત ; પદ્રહ કર્મ ભૂમિયોં મેં |
જો અર્હત ભગવંત આદિકર ; તિર્થંકર જિન જિતને હૈં ||૧||
તથા જિનોત્તમ કેવલજ્ઞાની ; સિધ્ધ શુધ્ધ પરિ નિર્વૃતદેવ |
પૂજ્ય અંતકૃત ભવપારંગત  ; ધર્માચાર્ય ધર્મ દેશક ||૨||
ધર્મ કે નાયક ધર્મ શ્રેષ્ઠ ; ચતુરંગ ચક્રવર્તી શ્રીમાન્ |
શ્રી દેવાધિદેવ અરુ દર્શન ; જ્ઞાન ચરિત ગુણા શ્રેષ્ઠ મહાન ||૩||
કરુઁ વંદના મૈં કૃતિકર્મ ; વિધિ સે ઢાઈ વ્દીપ કે દેવ |
સિધ્ધ ચૈત્ય ગુરુભક્તિ પઠન કર ; નમૂઁ સદા બહુભક્તિ સમેત ||૪||
ભગવન્ સામાયિક કરતા હૂઁ  ; સબ સાવધ્ય યોગ તજ કર |
યાવજ્જીવન વચન કાય મન ; ત્રિકરણ સે ન કરુઁ દુ:ખકર ||૫||
નહિં કરાઉઁ નહિઁ અનુમૉદૂઁ ; હે ભગવન ! અતિચારોં કો |
ત્યાગ કરુઁ નિંદૂઁ ગહૂઁ ; અપને કો મમ આત્મ શુચિ હો ||૬||
જબ તક ભગવત્ અર્હદ્દેવ કી ; કરુઁ ઉપાસના હે જિનદેવ |
તબ તક પાપકર્મ દુશ્ર્ચારિત્ર ; કા મૈં ત્યાગ કરુઁ સ્વયમેવ ||૭||
[૯બાર મહામંત્ર જપ] અઢાઇ વ્દીપ [અઢી વ્દીપ ] ; બે સમુદ્ર અને પંદર કર્મભૂમિયોં માં જેટલા ભગવાન ; આદિતીર્થ ના પ્રવર્તક ; તિર્થંકર ; જિન ; જિનોત્તમ કેવલજ્ઞાની અર્હંત છે તે બધા નુ કૃતિકર્મ કરુ છુ . સમ્પૂર્ણ અર્થો ને જાણવાવાળા છે એટલામાટે બુધ ; સુખ સ્વરુપ છે એટલામાટે પરિનિવૃત ; અશેષ કર્મ જનિત સંસાર નો અન્ત કરવાવાળા અથવા એક-એક તીર્થંકર ના કાળ મા દુર્ધર ઉપસર્ગ ને પાપ્ત કરીને એક અન્તર્મુર્હૂત મા ધાતિયાં કર્મો ને નાશ કરીને ; કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને અને સમ્પૂર્ણ કર્મો ને ક્ષય કરીને સિધ્ધ પદ પાપ્ત કરવાવાળા દશ-દશ અન્તકૃત ; સંસાર સમુદ્ર ને પાર કરવાવાળા એટલામાટે પારંગત એવા સિધ્ધ છે તે બધા નુ કૃતિકર્મ કરુ છુ તથા ધર્મ નુ આચરણ કરવાવાળા આચાર્યોં નુ ; ધર્મ ના ઉપદેશક ઉપાધ્યાયો નુ અને ધર્મ ના નાયક બધા સાધુઓ નુ કૃતિકર્મ કરુ છુ એવં ધર્મરુપ ચતુરંગ સેના ના અધિપતિ ચતુર્નિકાય દેવોં વ્દ્રારા વન્દનીય અતએવ દેવાધિદેવ એવા અર્હંત ; સિધ્ધ ; આચર્ય ; ઉપાધ્યાય અને સાધુઓં નુ તથા જ્ઞાન ; દર્શન અને ચારિત્ર આ ત્રણ મુખ્ય ગુણોજ્ઞ નુ કૃતિકર્મ કરુ છુ . હે ભગવન્ ! સામાયિક [દેવવન્દના ] કરીશ . સમ્પૂર્ણ સાવધ્ય યોગ -પાપ કર્મોં નો ત્યાગ કરુછુ . જ્યાં સુધી જિઉ [નિયમ છે ] ત્યાં સુધી -- મન થી ; વચન થી ; અને કાયા થી સાવધ્ય યોગ [પાપ પ્રવૃત્તિ ] કરીશ નહી ; કરાવીશ નહી અને કરતા થકા ની અનુમોદના કરીશ . અર્હંતાદિ ના કૃતિકર્મ સંબંધી અતીચારો નો ત્યાગ કરુ છુ . આત્મસાક્ષીપૂર્વક નિન્દા કરુ છુ તથા ગુરુ આદિ ની સાક્ષીપૂર્વક ગર્હા કરુ છુ . એટલુ જ નહીં પરંતુ જ્યાં સુધી ભગવાન્ અર્હંત દેવો ની પર્યુપાસના કરીશ ત્યાં સુધી જેનાથી પાપ- કર્મોં નુ ઉપાર્જન થાય છે એવા દુરાચારોં નો પણ ત્યાગ કરુ છું .
-- થોસ્સામિ સ્તવ --
થોસ્સામિ હં જિણવરે તિત્થયરે કેવલિ અણંતજિણે |
ણરપવરલોયમહિએ વિહુયરમલે મહપ્પણ્ણે ||૧||
પધ્યાનુવાદ
સ્તવન કરુ જિનવર તીર્થંકર ; કેવલિ અનન્ત જિન પ્રભુ કા |
મનુજ લોક સે પૂજ્ય કર્મરજ ; મલ સે રહિત મહાત્મન્ કા ||૧||
અર્થ-
જે દેશ જિન એવા ગણધર આદિ થી શ્રેષ્ઠ છે ; અનન્ત સંસાર ને જેણે જીતી લીધો છે અથવા જે કેવલજ્ઞાન યુક્ત જિન છે ; મનુષ્યોં માં ઉત્કૃષ્ટ લોક જે ચક્રવર્તિ આદિ તેમના ધ્વાર જે પૂજ્ય છે ;જેમણે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ રુપ મલ ને નષ્ટ કરીદીધો છે ; જે પૂજ્યતા ને પાપ્ત થયા છે અથવા મહાપ્રજ્ઞ છે એવા તીર્થંકરોં નુ સ્તવન કરુ છુ ||૧||
લોયસ્સુજ્જોયયરે ધમ્મં તિત્થંકરે જિણે વંદે |
અરહંતે કિત્તિસ્સે ચઉવીસં ચેવ કેવલિણો ||૨||
પધ્યાનુવાદ
લોકોધ્યોતક ધર્મ તીર્થંકર ; શ્રી જિન કા મૈં નમન કરુઁ |
જિન ચઉવીસ અર્હઁત તથા ; કેવલી ગણ કા ગુણ ગાન કરુઁ ||૨||
અર્થ-
જે કેવલજ્ઞાન ધ્વારા લોક નો પ્રકાશ કરવા વાળા છે  ; ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણ ધર્મરુપ તીર્થ ના કર્તા છે ; કર્મરુપ શત્રુઓં ને જીતવાવાળા છે અથંવા કેવલજ્ઞાન થી સમન્વિત છે એવા ચોવીસ અર્હંતો ને વંદના પૂર્વક પોત-પોતના નામ સહિત કીર્તન કરીશ ||૨||
ઉસહમજિયં ચ વંદે સંભવમભિણંદણં ચ સુમઇં ચ |
પઉમપ્પહં સુપાસં જિણં ચ ચંદપ્પહં વંદે ||૩||
પધ્યાનુવાદ
ૠષભ ; અજિત ; સંભવ ; અભિનન્દન ; સુમતિનાથ કા કર વંદન |
પદ્મપ્રભ જિન શ્રી સુપાર્શ્વ પ્રભુ ; ચદ્રપ્રભ કા કરુઁ નમન ||૩||
અર્થ-
ૠષાભ ;અજિત સંભવ ; અભિનન્દન ; સુમતિ ; પદ્મપ્રભ ; સુપાશ્વ અને ચદ્રપ્રભ જિન ને વંદના કરુ છુ , ||૩|| સુવિહિં ચ પુપ્ફયંતં સીયલ સેયં ચ વાસુપુજ્જ ચ | વિમલમણંત ભયવં ધમ્મ સંતિં ચ વન્દામિ ||૪|| પધ્યાનુવાદ સુવુધુ નામધર પુષ્પદંત ; શીતલ શ્રેયાંસ જિન સદા નમૂઁ | વાસુપૂજ્ય જિન વિમલ અનંત ; ધર્મ પ્રભુ શાન્તિનાથ પણમૂઁ ||૪|| અર્થ સુવિધિ દ્વિતીય નામ પુષ્પદંત ; શીતલ ; શ્રેયાન્ ; વાસુપુજ્ય ; વિમલ ; અનંત ; ધર્મ અને શાન્તિનાથ ભગવાન ને વન્દના કરુ છુ . ||૪|| કુંથુ ચ જિણવરિંદં અરં ચ મલ્લિં ચ સુવ્વયં ચ ણમિં | વન્દામિ રિટ્ઠણેમિં તહ પાસં વડ્ઢમાણં ચ ||૫|| પધ્યાનુવાદ જિનવર કુન્થુ અરહ મલ્લિ પ્રભુ ; મુનિસુવ્રત નમિ કો ધ્યાઊ | અરિષ્ટ નેમિ પ્રભુ શ્રી પારસ ; વર્ધમાન પદ શિર નાઊ ||૫|| અર્થ તથા કુન્થુ અર ; મલ્લિ ; મુનિસુવ્રત ; નમિ ; અરિષ્ટનેમિ ; પાર્શ્વ અને વર્ધમાન જિનેવરેદ્ર ને વન્દના કરુ છુ ||૫|| એવં મએ અભિત્થુઆ વિહુયરયમલા પહીણજરમરણા | ચઉવીસં પિ જિણવરા તિત્થયરા મે પસીયન્તુ ||૬|| પધ્યાનુવાદ ઇસ વિધ સંસ્તુત વિધુત રજોમલ ; જરા મરણ સે રહિત જિનેશ | ચૌવીસોં તીર્થંકર જિનવર ; મુઝ પર હોં પસન્ન પરમેશ ||૬|| અર્થ આ રીતે મારા વ્દ્રારા સ્તવન કરેલ ; રજોમલ થી રહિત ; જરા અને મરણ થી રહિત તથા દેશજિનોં માં શ્રેષ્ઠ ચોવીસ તીર્થંકર મારા જેવા સ્તુતિકર્ત્તા પર પસન્ન થાઓ . ||૬|| કિત્તિય વંદિય મહિયા એદે લોગોત્તમા જિણા સિધ્ધા | આરોગ્ગ ણાણલાહં દિતુ સમાહિં ચ મે બોહિં ||૭|| કીર્તિત વંદિત મહિત હુએ યે ; લોકોત્તમ જિન સિધ્ધ મહાન્ | મુઝકો દેં આરોગ્યજ્ઞાન અરુ ; બોધિ સમાધિ સદા ગુણખાન ||૭|| વચનોં સે કીર્તન કરેલ ; મન થી વન્દના કરેલ અને કાયાથી પૂજેલ એવા આ લોકોત્તમ કૃતકૃત્ય જિનેદ્ર મને પરિપૂર્ણ જ્ઞાન ; સમાધિ અને બોધિ પ્રદાન કરેં ||૭|| ચદેહિં ણિમ્મલયરા આઇચ્ચેહિં અહિયપહા સત્તા | સાયરમિવ ગંભીરા સિધ્ધા સિધ્ધિ મમ દિસંતુ ||૮|| પધ્યાનુવાદ ચંદ્ર કિરણ સે ભી નિર્મલતર ; રવિ સે અધિક પ્રભાભાસ્વર | સાગર સમ ગંભિર સિધ્ધગણં ; મુઝકો સિધ્ધિ દેં સુખકર ||૮|| સમ્પૂર્ણ આવરણો નુ નષ્ટ થઇ જવાથી ચદ્રમા થી પણ અધિક નિર્મલ ; સમ્પૂર્ણ લોક ને ઉધ્યોત કરવાવાળા કેવલજ્ઞાનરુપ પ્રભા થી સમન્વિત હોવાથી સુર્ય થી પણ અધિક પ્રભા સમાન તથા અલક્ષમાન ગુણરુપ રત્નોં થી પરિપૂર્ણ હોવાથી સાગર ના સમાન ગંભીર એવા સિધ્ધ પરમાત્મા માર જેવા સ્તવક ને સર્વ કર્મ વિપ્રમોક્ષરુપ સિધ્ધિ આપો ||૮||

[પુન: તીન આવર્ત એક શિરોનતિ કરકે વંદના મુદ્રા સે ખડે - ખડે હી જિસ ભક્તિ કી પ્રતિજ્ઞા કી થી ઉસ ભક્તિ કો પઢકર ગવાસન સે બૈઠકર ઉસ ભક્તિ કી અંચલિકા પઢે |યહ ઉપર્યુક્ત કૃતિકર્મ વિધિ સભી ભક્તિઓં કે પઢને મેં કરની ચાહિએ ; ઐસા વિધાન હૈ |
કદાચિત ખડે હોકર કૃતિકર્મ નહી કરના હો તો બેઠકર હી સારી વિધિ કરેં |અનન્તર ઇતના હી હૈ કિ બૈઠકર કૃતિકર્મ કરને મેં ૯ બાર મહામંત્ર કા જાપ્ય યોગમુદ્રા સે કરના હોતા હૈ .] અર્થ ફરીથી ત્રણ આવર્ત એક શિરોનતિ કરીને વન્દના મુદ્રા વ્દ્રારા ઉભા- ઉભા જ જે ભક્તિ ની પ્રતિજ્ઞા કરી હતી તે ભક્તિ ને વાંચીને ગવાસન થી બેસીને તે ભક્તિ ની અંચલિકા વાંચવી . આ ઉપર્યુક્ત કૃતિકર્મ વિધિ બધી ભક્તિયોં ના વાંચતાવખતે કરવી જોઇએ ; એવુ વિધાન છે . જો ઉભા થઇને કૃતિકર્મ ના કરવુ હોય તો બેસીને જ બધી વિધિ કરવી . અન્તર એટલુ જ છે કે બેસીને કૃતિકર્મ કરવામાં ૯ વાર મહામંત્ર નો જાપ યોગમુદ્રા થી કરવા નો હોય છે .]
લધુ સિધ્ધભક્તિ શ્રીમતે વર્ધમાનાય ; નમો નમિતવિદ્વિષે | યજ્જ્ઞાનાન્તર્ગતં ભૂત્વા ; ત્રૈલોક્યં ગોષ્પદાયતે ||૧|| તવસિધ્ધે ણયસિધ્ધે સંજમસિધ્ધે ચરિત્તસિધ્ધે ય | ણાણમ્મિ દંસણમ્મિ ય સિધ્ધે સિરસા ણમંસામિ ||૨|| પધ્યાનુવાદ શ્રીમન્ વર્ધમાન કો પ્રણમૂઁ ; જિનને અરિ કો નમિત કિયા | જિનકે પૂર્ણ જ્ઞાન મેં ત્રિભુવન ; ગોખુર સમ દિખલાઇ દિયા ||૧|| તપ સે સિધ્ધ નયોં સે સિધ્ધ ; સુસંયમસિધ્ધ ચરિત્ર સિધ્ધા | જ્ઞાન સિધ્ધ દર્શન સે સિધ્ધ ; નમૂઁ સબ સિધ્ધોઁ કો સિરસા ||૨|| અર્થ જેમને અનન્ત જ્ઞાનાદિ અન્તરંગ વિભૂતિ અને સમવસરણ બહિરંગ વિભૂતિ વિધ્યમાન છે ; જેમણે ઉપસર્ગ કરવાવાળા સંગમદેવ આદિ શત્રુઓં નુ મસ્તક પોતાના ચરણોં માં ઝુકાવડાવ્યુ છે ;એવા અંતિમ તીર્થંકર ભગવાન વર્ધમાન જિનેદ્ર ને નમસ્કાર થાઓ . જેમના જ્ઞાન માં ત્રણ લોક ગાય ના ખુર ના સમાન ઝલકે છે ||૧||
તપ થી સિધ્ધ ; નય થી સિધ્ધ ; સંયમ થી સિધ્ધ ; ચારિત્ર થી સિધ્ધ ; જ્ઞાન થી સિધ્ધ અને દર્શન થી સિધ્ધ થયેલ એવા બધા સિધ્ધો ને હું મસ્તક નમાવીને નમસ્કાર કરુ છુ ||૨|| અંચલિકા ઇચ્છામિ ભંતે ! સિધ્ધભક્તિકાઓસગ્ગો કઓ તસ્સાલોચેઉં ; સમ્મણાણ-સમ્મદંસણ-સમ્મચારિત્તજુત્તાણં ; અટ્ઠવિહકમ્મવિપ્પ- મુક્કાણં ;અટ્ઠગુણસંપણ્ણાણં ; ઉડ્ઢલોયમત્થયમ્મિ પયિટ્ઠિયાણં તવસિધ્ધાણં ; ણયસિધ્ધાણં ;સંજમસિધ્ધાણં ; ચરિત્રસિધ્ધાણં ;અતીદાણાગદવટ્ટમાણકાલત્તયસિધ્ધાણં ;સવ્વસિધ્ધાણં ;ણિચ્ચકાલં અંચેમિ પૂજેમિ વંદામિ ણમંસામિ દુક્ખક્ખહો કમ્મક્ખઓ બોહિલાહો સુગઇગમણં સમાહિમરણં જિણગુણસંપત્તિ હોઉ મજ્ઝં | ઇતિ શ્રીગૌતમગણધરવાણ્યાં વ્દ્રિતીયોઽધ્યાય: ||૨|| અંચલિકા હે ભગવન્ ! શ્રી સિધ્ધભક્તિ કા ; કાયોત્સર્ગ કિયા ઉસકા | આલોચના કરના ચાહૂઁ જો ; સમ્યગ્ રત્નત્રય યુક્તા ||૧|| અઠવિધ કર્મ રહિત પ્રભુ ઉર્ધ્વ-લોક મસ્તક પર સંસ્થિત જો | તપ સે સિધ્ધ નયો સે સિધ્ધ ; સુસંયમસિધ્ધ ચરિત્ર સિધ્ધ જો ||૨|| ભૂત ભવિષ્યત્ વર્તમાન ; કાલત્રય સિધ્ધ સભી સિધ્ધા | નિત્યકાલ્ મૈં અર્ચૂઁ પૂજૂઁ ; વન્દૂઁ નમૂઁ ભક્તિ યુક્તા ||૩|| દુ:ખો કા ક્ષય કર્મો કા ક્ષય ; મમ બોધિ લભ હોવે | સુગતિગમન હો સમાધિમરણં ; મમ જિણગુણ સંપતિ હોવે ||૪|| ઇતિ શ્રીગૌતમગણધરવાણ્યાં વ્દ્રિતીયોઽધ્યાય: ||૨|| અંચલિકા નો અર્થ્ હે ભગવાન ! મૈ સિધ્ધભક્તિ સંબંધી કાયોત્સર્ગ કર્યો તેની આલોચના કરવાની ઇચ્છા કરુ છુ ; જે સમ્યગ્જ્ઞાન ; સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર થી યુક્ત છે ; આઠ પ્રકાર ના કર્મો થી મુક્ત છે ; આઠગુણોં થી સમ્પન્ન છે ; ઉર્ધ્વ લોક ના મસ્તક પર પ્રતિષ્ઠિત છે ; તપ થી સિધ્ધ છે ; નય થી સિધ્ધ છે ; સંયમ થી સિધ્ધ છે ;ચારિત્ર થી સિધ્ધ છે ; સમ્યગ્જ્ઞાન ; સમ્યગ્દશન અને સમ્યક્ચારિત્ર થી સિધ્ધ છે ; અતીત ;અનાગત ; અને વર્તમાન આ ત્રણેય કાલો માં સિધ્ધ છે ; એવા બધા સિધો ની નિત્યકાલ અર્ચ કરુ છુ ; પૂજા કરુ છુ ;વન્દના કરુ છુ ; નમસ્કાર કરુ છુ ; મારા દુ:ખો નો ક્ષય થાઓ ; કર્મો નો ક્ષય થાઓ ; બોધિ રત્નત્રય નો લાભ થાઓ ; સુગતિ માં ગમન થાઓ ; સમાધિ મરણ થાઓ અને જિનેદ્ર ના ગુણો ની સમ્યક્ પાપ્તિ થાઓ . || આ પ્રકાર શ્રી ગૌતમ ગણધર વાણી માં બીજો અધ્યાય પૂણ થયો .