Whatsappicon.jpg
Whatsappicon.jpg
ज्ञानमती नेटवर्क से जुड़ने के लिये ADD ME < मोबाइल नं.> लिखकर +91 7599002108 पर व्हाट्सएप पर मेसेज करें|


ॐ ह्रीं केवलज्ञान कल्याणक प्राप्ताय श्री विमलनाथ जिनेन्द्राय नमः |

નવ દેવતા પૂજન

ENCYCLOPEDIA से
यहाँ जाएँ: भ्रमण, खोज


નવ દેવતા પૂજન

રચયિત્રી- આર્યિકા ચન્દનામતી

તર્જ- કાલી તેરી ચોટી હૈ....
    નવદેવતાઓ ની વંદના ના ભાવ છે ।
              નવદેવતાઓ ની અર્ચના ના ભાવ છે ।
              જિનશાસન મા વધા દેવ પૂજ્ય છે પરમ ,
                 એમનું કરૂં છૂ નમન -૨ ।।ટેક૦।।
પંચ પરમેષ્ઠી નો પ્રથમ ગુણગાન છે ।
             પુન: જિનધ ર્મ - જિનાગમ નો નામ છે ।।
             શ્રી જિન ચૈત્ય- ચૈત્યાલય છે પરમ ,
            એમનું કરૂં છૂ નમન-૨ ।। ૧।।
એમના વધા દેવ ના આહ્વાનન કરૂં છૂ ।
              સ્થાપન સન્નિધિકરણ પણ કરૂં છૂ ।।
              પુન: અષ્ટ દ્રવ્યા થી કરૂં પૂજન ,
              એમનું કરૂં છૂ નમન ।।૨।।

ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ- જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય ચૈત્યાલય સમૂહ ! અત્ર અવતર અવતર સંવૌષટ્ આહ્વાનનં ।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ- જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલય સમૂહ ! અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠ: ઠ: સ્થાપનં ।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ- જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલય સમૂહ ! અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષટ્ સન્નિધિકરણં સ્થાપનં ।


અષ્ટક ( નંદીશ્વર પૂજન ચાલ )

હુઁ લીધી ઝારી સ્વર્ણ , કરવાનું ત્રય ધારા ।
કરવાને આતમ સ્વચ્છ , આવ્યો પ્રભુ દ્વારા ।।
નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૧।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો જન્મ-જરા-મૃત્યુ વિનાશનાય જલં નિર્વપામીતિ સ્વાહા ।
હું લીધી ગંધ સુગંધ , ચંદન મલયગિરી ।
મળ્યુ આતમ ગુણ ની ગંધ , ભવ સંતાપ હરી ।।
નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૨।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો સંસારતાપ વિનાશનાય ચન્દનં નિર્વપામીતિ સ્વાહા।
લીધો અક્ષત નો થાલ , પૂજન કરવાને ।
પામવું છે અક્ષય માલ , એટલેજ આવ્યો છું।
નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૩।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો અક્ષય પદ પ્રાપ્તયે અક્ષતં નિર્વપામીતિ સ્વાહા ।।
નાના વિધ ફૂલ ની માલ , ચરણ ચઢાવૂં છૂ ।
નષ્ટ કરવા હું કામબાણ , પૂજ રચાઊં છૂ ।।
નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૩।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો કામબાણ વિધ્વંસનાય પુષ્પં નિર્વપામીતિ સ્વાહા । ।


પૂરણપોળી ખાખરા નો થાલ , ભરિ ભરિ લાવૂં છૂ ।
ક્ષુધા નાશ કરવાનું મ્હારો ભાવ , એટલેજ ચઢાવૂં છૂ ।।
નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૩।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો ક્ષુધારોગવિનાશનાય નૈવેદ્યં નિર્વપામીતિ સ્વાહા ।।
ઘૃત દીપક નો લઈ થાળ , આરતી ઉતારૂં છૂ ।
મોહ તિમિર નષ્ટ કરવાનું ભાવ , એટલેજ આવ્યો છૂ ।।
 નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૩।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો મોહાંધકારવિનાશનાયદીપં નિર્વપામીતિ સ્વાહા।।

અગર તગર ની ધૂપ મળાવિ ,અગ્નિ મા દહન કરૂં છૂ ।
અષ્ટ કર્મ નષ્ટ કરવાનું ભાવ , પ્રભુ પદ મગ્ન રહૂં છૂ।।
નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૩।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો અષ્ટ કર્મ દહનાય ધૂપં નિર્વપામીતિ સ્વાહા । ।
કેરિ ખર્જૂર દ્રાક્ષ નો થાલ , પ્રભુ પદ અર્પૂં છૂ ।
મોક્ષફલ પ્રાપ્ત કરવાનું ભાવ , એટલેજ પૂજન કરૂં છૂ ।।
નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૩।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો મોક્ષફલ પ્રાપ્તયે ફલં નિર્વપામીતિ સ્વાહા । ।


લે અષ્ટ દ્રવ્ય નો થાલ , પ્રભુ પદ અર્પૂં છૂ ।
"ચન્દનામતી" નત ભાલ , અર્ઘ સમર્પૂં છૂ ।।
નવ દેવો ના શુભ નામ , આનંદકારી છે ।
દેવો ના પાવન ધામ , ગુણ ભંડારી છે ।।૩।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો અનર્ઘપદપ્રાપ્તયે અર્ધં નિર્વપામીતિ સ્વાહા । ।
દોહા - જલ ધારા થી નિત્ય હું , આતમ શાન્તિ હેતુ ।
            શાન્તિધારા કરૂં છૂ , વિશ્વશાંતિ ના હેતુ ।।૧૦।।
                                            શાન્તયે શાન્તિધારા ।
પુષ્પાંજલિ કરવા હું , લીધો પુષ્પ નો થાલ ।
આપું પ્રભુ ના ચરણ મા , નમન કરૂં નત ભાલ ।।૧૧।।
                           દિવ્ય પુષ્પાંજલિ: ।
- જાપ્ય મંત્ર -ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો નમ: ।
                                        ( ૯ , ૨૭ યા ૧૦૮ બાર પઢે઼ં )

-જયમાલા-

તર્જ - દેખ તેરે સંસાર કી હાલત......
નવ દેવતા ના પૂજા થી મળે છે પુણ્ય મહાન ,
   જય જય જય નવ દેવ મહાન - ૨ ।।ટેક૦।।
પ્રથમ દેવતા અરિહંત પ્રભો છે ।
એમના છેતાલિસ મૂલગુણ છે ।।
દુતિય દેવતા સિદ્ધ પ્રભુ નો સિદ્ધશિલા સ્થાન ,
જય જય જય નવ દેવ મહાન ।।૧।।
સિદ્ધ પ્રભુ ની મહિમા ન્યારી ।
અષ્ટ ગુણો ની મૂરત પ્યારી ।।

છત્રીસ ગુણ યુત સૂરિ પરમેષ્ઠી નો છે પ્રમુખ સ્થાન ,
જય જય જય નવ દેવ મહાન ।।૨।।
પાઠક પરમેષ્ઠી ચતુર્થ છે ।
પચ્ચીસ મૂલગુણો થી યુક્ત છે ।।
સર્વ સાધુ યુત પંચ પરમેષ્ઠી નો છે પ્રમુખ સ્થાન ,
જય જય જય નવ દેવ મહાન ।।૩।।
ધર્મ-જિનાગમ-ચૈત્ય-જિનાલય ।
બધા નવ દેવતા નો આલય ।।
પૂજન કરવાનું ભાવ જાગ્યો થયો આત્મા શુદ્ધ મહાન ,
જય જય જયનવ દેવ મહાન ।।૪।।
ગૌતમ ગણધર ની ચૈત્ય ભક્તિ મા ।
નામ છે આ નવ દેવો ના ।।
એટલેજ જ્ઞાનમતી માતાજી પ્રગટ કર્યું તેમનો નામ ,
જય જય જય નવ દેવ મહાન ।।૫।।
પૂજા થી આત્મા પૂજ્ય બણે છે ।
ભક્ત આ ક્રમ થી ભગવાન બણે છે ।।
હું પણ બણું ભગવાન એમ ભાવના કરૂં છૂ મહાન ,
જય જય જય નવ દેવ મહાન ।।૬।।
જયમાલા નો અર્ઘ આપૂં છૂ ।
પૂર્ણારઘ નો થાલ અર્પૂં છૂ ।।
આજે " ચન્દનામતી " થયો મમ આત્મા નો કલ્યાણ ,
જય જય જય નવ દેવ મહાન ।।૭।।
ઊં હ્રીં અર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુ-જિનધર્મ-જિનાગમ-જિનચૈત્ય-ચૈત્યાલયેભ્યો મહા અર્ઘં નિર્વપામીતિ સ્વાહા ।
શાંતયે શાંતિધારા , દિવ્ય પુષ્પાંજલિ: ।
દોહા - નવ દેવો ની અર્ચના , દિવ્ય ફળો ના હેતુ ।
          કરી છે ભાવ ની વંદના , મોક્ષ પ્રાપ્તિ ના હેતુ ।।૧।।
ઇત્યાશીર્વાદ: , પુષ્પાંજલિ: